$P$ - વિધાન : વિષમપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.

$Q$ - વિધાન : $250 \,kg$ વજન ધરાવતી ગાય દરરોજ $200\, gm$ પ્રોટીન ઉત્પન્ન કરે છે.

  • A

      વિધાન $P $ અને $Q$ બંને સાચાં છે.

  • B

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

  • C

      વિધાન $P$ ખોટું, વિધાન $Q$ સાચું છે.

  • D

      વિધાન $P$ સાચું છે, વિધાન $Q$ ખોટું છે.

Similar Questions

$IVRl$ અને $IARl$ ક્રમિક રીતે શેની સાથે સંકળાયેલ છે ?

યોગ્ય રીતે જોડો.

Column- $I$

Column- $II$

$a.$ એપીકલ્ચર

$1.$ મધમાખી

$b.$ મત્સ્ય ઉછેર

$2.$ મત્સ્ય

$c.$ હરિતક્રાંતિ

$3.$ કૃષિ

$d.$ શ્વેતક્રાંતિ

$4.$ દૂધ

$D.D.T$ શું છે?

ખોરાક તરીકે શેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે ?

આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?