$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.
$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$S$ સાચું છે અને $R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.
$(I)$ સુક્રોઝ
$(II)$ અકાર્બનિક ક્ષારો
$(III)$ એમિનો એસિડ
$(IV)$ વિટામીન