આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....
તે વધુ સ્થાયી હોય છે
તેનું સહેલાઈથી પુનઃસર્જન થાય છે.
તેના વડે વાઈરસમુક્ત ક્લોન વનસ્પતિઓ પેદા કરી શકાય છે.
ઉપરના ત્રણેય વિધાનો સાચા છે.
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.