કેલસ એટલે શું ?
પેશી જે ભ્રૂણનિર્માણ કરે છે.
અદ્રાવ્ય લિપિડ
કોષો જે વિકાસ પામી ભ્રૂણ બનાવે છે.
અવિભાજિત કોષોનો સમૂહ
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?