નીચેનામાંથી અસંગત જોડ કઇ પસંદ કરો ?
શ્વેતક્રાંતિ -ડૉ.કુરિયન
મધમાખી ઉછેર -હુબેર
ઇંડાનું પોષણમૂલ્ય -$IVRI$
પ્રાણી સંવર્ધન -$IARI$
ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ $(IPM)$ કોના પર આધારિત છે?
નીચે આપેલા વિધાનો $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ છે, સિવાય કે....
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.