નીચેના વિધાનો $(I-IV)$ - કાર્બનિક ખેતી સંદર્ભમાં આપેલ છે.
$I.$ બીટી કોટનનો જનીનિક રૂપાંતરિત પાકનો ઉપયોગ થાય છે.
$II.$ કુદરતી રીતે ઉત્પન્ન થતા કૉમ્પોસ્ટનું ઇનપુટ
$III.$ યુરિયા અને પેસ્ટીસાઇડૂસનો ઉપયોગ થતો નથી.
$IV.$ વિટામિન્સ અને મિનરલ સભર વેજીટેબલ ઉત્પન્ન થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાન સાચાં છે ?
$II, III$ અને $IV$
$III$ અને $IV$
$II$ અને $III$
$I$ અને $II$
નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.
$(2)$ $ SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.
$(3) $ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8 $ અને ટેઈચુંગ નેટીવ $-1 $ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.
નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?
યોગ્ય જોડકાં જોડો
કૉલમ $I$ | કૉલમ $I$ |
$(a)$ $UV$ લાઇટ | $(p)$ ભ્રૂણ સંવર્ધન |
$(b)$ જીવરસનું અલગીકરણ | $(q)$ વનસ્પતિ અંગ |
$(c)$ ઓર્કિડ | $(r)$ જંતુમુક્ત વાતાવરણ |
$(d)$ નિવેશ્ય | $(s)$ કેલસ સંવર્ધન |
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?
નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?