મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  • A

      રામબાણ

  • B

      વુલ્ફિયા

  • C

      રેફલેસિયા

  • D

      નિલગીરી

Similar Questions

સિન્કોના ..... કુળ ધરાવે છે.

ઉદુમ્બરક ફળ ..........માંથી વિકસે છે.

ઈલાસ્ટીકા (ઈન્ડીયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?

જાડા, માંસલ ધરી અને મોટા રંગીન નિપત્રો સાથેના પુષ્પવિન્યાસ કયાં છે?

કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?