ઉપરીજાયી પુષ્પ અને એકલિંગી પુષ્પ કયા કુળના સમુહમાં જોવા મળે છે?
કેરીયોફાયલેસી
કમ્પાનુલેસી
માયરટેસી
કુકુરબીટેસી
મગફળીનું વનસ્પતિક નામ .....છે.
તુષીનપત્ર ..........દર્શાવે છે.
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
ફેરુલા અસાફોટિડા ...... કુળ ધરાવે છે.
એલચી કોનું પરિપકવ શુષ્કફળ છે?