અસાફોટિડા એ ...... છે.
રેઝિન
ગુંદર
ઓલિયોગમ રેઝિન
ઉપરનાંમાંથી એકપણ નહિ
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?
લિલિએસી કુળની વનસ્પતિઓનું પુષ્પીય સૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
નીચે પૈકી કઈ પ્રજાતિની લાક્ષણિકતા ભૂફલતા ફળ ઉત્પાદનની છે?
મગફળીનું વનસ્પતિક નામ .....છે.