નીચે આપેલ પૈકી કયુ સપુષ્પી વનસ્પતિઓનું જૂથ નથી.
આવૃત્ત બીજધારી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
દ્વિદળી
નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
નીચેનામાંથી કયું દ્વિદળી નથી?
આવૃત બીજધારીઓના જીવનચક્રનો ફક્ત ચાર્ટ દોરો.
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે
તેમાં જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, મધ્યોદભિદ્ અને લવણોદ્ભિદ્ જાતિઓનો સમાવેશ થાય છે.