આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે -
તે વિવિધ વનસ્પતિ-જાતો ધરાવે છે.
તે મોટાં પુષ્પો ધરાવે છે.
તે સુવિકસિત વાહકપેશી ધરાવે છે.
તે મહત્તમ જાતિઓને સાંકળે છે.
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ ......
નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
જન્યુજનક અવસ્થા બીજાણુજનક સાથે જોડાયેલ રહે તેવી વનસ્પતિઓ છે.
આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કઈ છે ?
નીચેનામાંથી મહત્વનાં લક્ષણો ધરાવતી એક જોડ પસંદ કરો, કે જે $Gnetum$ ને $Cycas$ જ અને $Pinus $ થી અલગ પાડે છે અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે ,વધુ આકર્ષણ દર્શાવે છે.