સૂર્યમુખી અને મકાઇમાં સમાનતા દર્શાવતું એક લક્ષણ છે.
બંને પંચઅવયવી છે.
બંને દ્વિદળી બીજ ધરાવે છે.
બંને આવૃત બીજધારીના પ્રકાર છે.
બંને સુવિકસીત કોષકેન્દ્ર ધરાવે છે.
નીચેનામાંથી કયું દ્વિદળી નથી?
નીચેનામાંથી એક સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે ?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે
યોગ્ય જોડકાં જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(a)$ અનાવૃત બીજધારી | $(p)$ ત્રિઅવયવી પુષ્પ |
$(b)$ એકદળી | $(q)$ પુષ્પનો અભાવ |
$(c)$ દ્વિદળી | $(r)$ પ્રાથમિક કક્ષાના પુષ્પ |
$(d)$ ત્રિઅંગી | $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ |
ભ્રૂણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે.