નીચેનામાંથી કયું દ્વિદળી નથી?

  • A

    નીલગિરી

  • B

    સૂર્યમુખી

  • C

    બાવળ

  • D

    કેળા

Similar Questions

ઊંચી વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

અનાવૃત્ત બીજધારી $\quad\quad$ આવૃત્ત બીજધારી

કોલમ - $i$ ના વિકલ્પ સાથે કોલમ $ii$ ની યોગ્ય જોડ મેળવો

કોલમ - $I$ કોલમ - $II$
$(a)$ પરિરોમી કશાધારણ $(j)$ જિન્કગો
$(b)$ જીવંત અશ્મિ $(k)$ મેક્રોસિસ્ટિસ
$(c)$ રાઈઝોફોર $(i)$ ઈ.કોલાઈ
$(d)$ સૌથી નાનીપુષ્પીય વનસ્પતિ $(m)$ સેલાજીનેલા
$(e)$ સૌથી મોટી પુષ્પીય વનસ્પતિ $(n)$ વોલ્ફિયા

 

નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?

બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પધ્ધતિ અનુસાર નીચે આપેલ કયાં વનસ્પતિ સૃષ્ટિનાં મુખ્ય વર્ગો છે.

સૌથી ઊંચા વૃક્ષની ઊંચાઈ...