નીચેની કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?

  • A

      ભ્રૂણપોષનું નિર્માણફલન પહેલા થાય છે.

  • B

      પરાગનલિકાનું નિર્માણ

  • C

      અંડકનું નિર્માણ

  • D

      બીજનું નિર્માણ

Similar Questions

નીચે આપેલ પૈકી કયુ સપુષ્પી વનસ્પતિઓનું જૂથ નથી.

ભ્રૂણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે.

નીચેનામાંથી કયું એક, અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે?

નીચેનામાંથી કોનો સપુષ્પી વનસ્પતિઓના જૂથમાં સમાવેશ થાય છે ?

 આવૃત બીજધારીમાં બીજાણુપર્ણ શેમાં ગોઠવાય છે?