નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
અનાવૃત બીજધારી-આવૃત બીજધારી
દ્વિઅંગી-ત્રિઅંગી
દ્વિદળી-એકદળી
થેલોફોયટા-દ્વિઅંગી
નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો
$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...
$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....
બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
વિધાનઃ $A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
કારણઃ $R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે
નીચેનામાંથી એક જૂથ બીજધારી વનસ્પતિ માટે સાચું છે :