પુષ્પો ધરાવતા છોડ વનસ્પતિ જગતના અન્ય સભ્યો કરતાં વધુ સફળ હોય છે કારણ કે,
તેઓ મોટી અને સારી વાહક પેશીઓ ધરાવે છે
તેઓ વિવિધ રીતે પરાગનયન પદ્ધતિ હાથ ધરે છે
છોડનો રક્ષિત ભૂણ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે
ઉપરના બધા
નીચેનામાંથી કયું એક, અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે?
કયો વનસ્પતિસમુહ સૌથી પ્રભાવી અને મોટો વનસ્પતિસમૂહ છે ?
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે
નીચેની કઈ બાબતમાં અનાવૃતબીજધારી આવૃત બીજધારીથી અલગ પડે છે ?
વનસ્પતિના પોષણનો મુખ્ય પ્રકાર છે -