પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ ......

  • A

    એકાંગી

  • B

    લાઇકેન 

  • C

    આવૃત બીજધારી     

  • D

    દ્વિઅંગી

Similar Questions

બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?

નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?

સૂર્યમુખી અને મકાઇમાં સમાનતા દર્શાવતું એક લક્ષણ છે.

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કઈ છે ?

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે ?