$DNA$ ઘટકો, જે પોતાનું સ્થાન સ્વિચ કરી શકે છે. તેમને . કહે છે.
એક્સોન્સ
ઇન્ટ્રોન્સ
સિસ્ટ્રોન્સ
ટ્રાન્સપોસીન્સ
આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
નીચેનામાંથી ક્યો ઉત્સેચક સુકોષકેન્દ્રીકોષમાં $tRNA$ નું નિર્માણ કરે છે?
$DNA$ ના સ્વયંજનન દરમિયાન શૃંખલાઓ શેના દ્વારા છૂટી પડે
પ્રત્યાંકનમાં ભાગ લેતો ઉત્સેક .......છે.
બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........