$DNA$ નું પૂર્ણ નામ :

  • A

      ડાય ન્યુક્લિઓટાઇડ ઍસિડ

  • B

      ડબલ નંબર ઍસિડ

  • C

      ઑક્સિરિબોન્યુક્લિઇક ઍસિડ

  • D

      ડિઑક્સિરિબોન્યુક્લિઇક ઍસિડ

Similar Questions

ડિઓક્સિરીબોન્યુક્લિક એસિડ શું છે ?

ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?

$RNA$ માં આ ન હોય

કયા એમિનો એસિડ આલ્કલી છે ?

થાયમિન શેમાં હોય છે ?