$DNA$ ની સંપૂર્ણ અને વ્યવસ્થિત રચના દર્શાવતું મૉડેલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?
વોટ્સન અને હિલ
વોટ્સન અને ક્રિક
ફ્રિડરીક મીશર
જ્હોન્સન
નીચેનામાંથી કોણ $DNA$ સંશ્લેષણ માટે $RNA$નો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરે છે?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ન્યુકિલઓટાઇડ
$2.$ પ્રસ્થાપિત પ્રણાલી
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.