કોના દ્વારા વારસો સચવાય છે? આનુવંશિકતાના એકમ તરીકે જાણીતી રચના કઈ છે?
જનીન, $RNA$
$DNA$, જનીન
જનીન, જનીનસંકેત
$DNA$, જનીનસંકેત
જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?
ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?