$Pneumococus$ બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.
$DNA$ જનીનદ્રવ્ય છે.
બેક્ટેરિયામાં લિંગી પ્રજનન જોવા મળે છે.
રંગસૂત્રો $DNA$ ના બનેલા હોય છે.
$RNA$ સ્થળાંતર સંધાન
નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?
કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.
એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?