નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?

  • A

      તે અનુકૂલનનો એકમ છે.

  • B

      તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલો છે.

  • C

      તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.

  • D

      પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.

Similar Questions

ન્યુકિલઓઈડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?

સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?

રીબોઝોમની રચનામાં કેટલા પ્રકારના પ્રોટીન ભાગ લે છે ?

કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે