English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium

$A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?

A

$A$ અને $B$ માં અવક્ષેપ ઉત્પન્ન થશે.

B

$A$ માનું દ્રાવણ પારદર્શક રહેશે અને $B$ માં અવક્ષેપન થશે.

C

$A$ અને $B$ બંનેમાં દ્રાવણ પારદર્શક રહેશે.

D

ઉપરોક્ત એક પણ નહિ.

Solution

ટેસ્ટ ટ્યુબ $A$ માં $Mg(OH)_2$ ઉમેરતાં,$NH_4OH$ બને છે, જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે.

આથી $OH^-$ નું સંકેન્દ્રણ ઘટશે, તેની આયોનીક ગુણાકાર કરતાં દ્રાવ્યતો ગુણાકારનું મૂલ્ય વધુ હોય છે. આથી, દ્રાવણ પારદર્શક બને છે.

ટ્યુબ $B$ માં, $NaCl$ પાણીમાં દ્રાવ્ય થઈ $NaOH$ બને છે. $NaOH$ ઘણી જ આયનીક છે. આથી $OH^-$ આયનનું સંકેન્દ્ર વધે છે.

કારણ કે, તેની આયનીક સંકેન્દ્રણ ક્ષમતા (ગુણાકાર) તેની દ્રાવ્યતા ગુણાકાર કરતાં વધુ છે આથી તેમાં અવક્ષેપન અવસ્થા જળવાઈ રહે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.