$1.0\, M\, HCl$ ધરાવતા $0.1 \,M $ એસિટીક એસિડ દ્રાવ્યમાં એસિટેટ આયનની સાંદ્રતા કેટલી ? $[$$K_a$ = $2 \times10^{-5}$$]$ $? $
$2 \times10^{-3} \,M$
$2 \times10^{-4} \,M$
$2 \times10^{-2}\,M$
$2 \times10^{-6}\,M$
$40\, mL\, 0.1\, M\, NaOH$ સાથે $40\, mL\, 0.1\, M\, CH_3COOH$નું તટસ્થિકરણ કરતાં દ્રાવણની $pH$ શું મળશે?
નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.