$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
પરિણામી દ્રાવણની $p^H = 8$ થશે
પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણની $p^H \,6$ કરતા ઓછી થશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
જો અચળ તાપમાને $1.0\, M$ દ્રાવણ નિર્બળ એસિડનું મંદન $0.01 \,M$ થાય તો નીચેનામાંથી કયું મળે ?
જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
પોલિપ્રોટિક એસિડ કોને કહેવાય ? પોલિપ્રોટિક એસિડ અને તેના આયનીકરણનું ઉદાહરણ આપો.
જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.