$10^{-3}\, M \,HCN$ દ્રાવણ માટે એ $10\%$ તો દ્રાવણની $K_a$ અને $pH$ શોધો.
નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?
$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.
$25^{°}$ $C$ તાપમાને $BOH$ બેઇઝનો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. $0.01$ $M$ જલીય દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ....... છે.
જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.