જો અચળ તાપમાને $1.0\, M$ દ્રાવણ નિર્બળ એસિડનું મંદન $0.01 \,M$ થાય તો નીચેનામાંથી કયું મળે ?

  • A

    આયનીકરણ ટકાવારી વધશે.

  • B

    $[H^+]$ નું $ 0.01 \,M$ ઘટે છે.

  • C

    $K_a$ વધશે.

  • D

    $pH \,2$ એકમ ઘટે છે.

Similar Questions

$25\,^oC$ તાપમાને બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ હોય, તો તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... હશે.

જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?

જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.

નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?

$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$