$0.10$ $M$ એમોનિયા દ્રાવણની $pH$ ગણો. આ દ્રાવણના $50.0$ $mL$ દ્રાવણમાં $25.0$ $mL$ $0.10$ $M$ $HCl$ ઉમેરવામાં આવે પછી મળતી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b}=1.77 \times 10^{-5}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$NH _{3}+ H _{2} O \rightarrow NH _{4}^{+}+ OH ^{-}$

$K_{ b }=\left[ NH _{4}^{+}\right]\left[ OH ^{-}\right] /\left[ NH _{3}\right]=1.77 \times 10^{-5}$

તટસ્થીકરણ પહેલાં,

$\left[ NH _{4}^{+}\right]=\left[ OH ^{-}\right]= x$

$\left[ {N{H_3}} \right] = 0.10 - x \simeq 0.10$

$x^{2} / 0.10=1.77 \times 10^{-5}$

આમ, $x=1.33 \times 10^{-3}=\left[ OH ^{-}\right]$

આથી, $\left[ H ^{+}\right]=K_{ w } /\left[ OH ^{-}\right]=10^{-14} /$ $\left(1.33 \times 10^{-3}\right)=7.51 \times 10^{-12}$

$p H=-\log \left(7.5 \times 10^{-12}\right)=11.12$

$25 \,mL$ $0.1 \,M$ $HCl$ નું દ્રાવણ ( એટલે કે $2.5$ $m\,mol$ $HCl$ ) $50$ $mL$ $0.1 \,M$ એમોનિયા દ્રાવણ ( $5 \,m\,mol$ $NH _{3}$ ) ઉમેરતાં $2.5 \,m\,mol$ $NH _{3}$ ના અણુઓ તટસ્થીકરણ પામ્યાં છે. પરિણમતું $75$ $mL$ દ્રાવણ તટસ્થીકરણ નહિ પામેલો $2.5 \,m\,mol$ $NH _{3}$ અને $2.5 \,m\,mol$ $NH _{4}^{+}$ આર્યન ધરાવે છે.

$NH _{3}+ HCl \rightarrow NH _{4}^{+}+ Cl ^{-}$

$2.5$              $2.5$           $0$              $0$

સંતુલને

$0$                  $0$             $2.5$           $2.5$

પરિણમતું $75$ $mL$ દ્રાવણ $2.5 \,m\,mol$ $NH _{4}^{+}$ આયન ( એટલે કે $0.033$ $M$ ) અને $2.5$ $m\,mol$ ( એટલે કે $0.033$ $M$ ) તટસ્થીકરણ નહિ પામેલા $NH _{3}$ અણુઓ. આ એમોનિયા નીચેના સંતુલનમાં અસ્તિત્વ ધરાવે છે.

$NH _{4} OH \quad \rightleftharpoons \quad NH _{4}^{+}+\quad OH ^{-}$

$0.033\,M-y$                        $y$             $y$

 જ્યાં, $y=\left[ OH ^{\top}\right]=\left[ NH _{4}^{+}\right]$

અહીં $75$ $mL$ દ્રાવણ તટસ્થીકરણ બાદ $2.5 \,m\, mol \,NH _{4}^{+}$ ( એટલે કે $0.033$ $M$ ) અગાઉ ધરાવે. આથી $NH _{4}^{+}$ ની કુલ સાંદ્રતા,

$\left[ NH _{4}^{+}\right]=0.033+ y$

$y$ નાનો હોવાથી $\left[ {N{H_4}OH} \right] \simeq 0.033\,M$ અને

$\left[ {NH_4^ + } \right] \simeq 0.033\,M$

આપણે જાણીએ છીએ કે,

$K_{ b }=\left[ NH _{4}^{+}\right][ OH ] /\left[ NH _{4} OH \right]$

$=y(0.033) /(0.033)=1.77 \times 10^{-5} \,M$

આથી,$y=1.77 \times 10^{-5}=\left[O H^{-}\right]$

$\left[H^{+}\right]=10^{-14} / 1.77 \times 10^{-5}=0.56 \times 10^{-9}$

આથી, $p H=9.24$

Similar Questions

$25\,^oC$ તાપમાને $p^H = 11$ ધરાવતા $NH_3$ ના $0.05\,M$ દ્રાવણનો વિયોજન અંશ ............... થશે.

જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....

ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.

પિરિડીનની ..... ટકાવારી તે $0.10\, M$ જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન$(C_5H_5N^+H)$ બનાવે છે  $($ $C_5H_5N = 1.7 \times 10^{-9}$ માટે $K_b)$

  • [NEET 2016]

$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.