- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$PbS$ ની દ્રાવ્યતો ગુણાકાર $3.4 \times 10^{-28}$ હોય તો, $0.001 \,M\, Pb^{+2}$ માંથી $PbS$ સ્વરૂપે સલ્ફાઇડ આયનનું અવક્ષેપણ થવા માટે તેનું ઓછામાં ઓછું સંકેન્દ્રણ મૂલ્ય શું હોવું જોઈએ ?
A
$3.4 \times 10^{-25}$
B
$3.4 \times 10^{-29}$
C
$10^{-3}$
D
$10^{-6}$
Solution
$K_{sp} = [Pb^{+2}] [S^{-2}]$
$s_2 = [Pb^{+2}] [S^{-2}]$
$3.4 \times 10^{-28} = [0.001] [S^{-2}]$
$[{S^{ – 2}}] = \frac{{{K_{sp}}}}{{[P{b^{ + 2}}]}} = \frac{{3.4 \times {{10}^{ – 28}}}}{{{{10}^{ – 3}}}} = 3.4 \times {10^{ – 25}} = 3.4 \times {10^{ – 25}}$
Standard 11
Chemistry