English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard

જ્યારે $150$ મિ.લી. $0.0008\, M$ એમોનિયમ સલ્ફેટ દ્રાવણને $50$ મિ.લી. $0.04\,M$ કેલ્શિયમ નાઇટ્રેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો $K_{sp}$ = $2.4 \times 10^{-5}$ છે. $CaSO_4$ ની આયોનિક નીપજ કેટલી થાય ?

A

$< K_{sp}$

B

$> K_{sp}$

C

$ \approx K_{sp}$

D

એક પણ નહીં 

Solution

$M_1V_1 = M_2V_2$

$50 \times  0.04 = M_2 \times  200$ (કુલ કદ $50 + 150 = 200)$

${M_2} = \frac{{50 \times 0.04}}{{200}} = 0.01$

આથી , $[Ca^{+2}] = 0.01$

$[SO_4^{-2}] = M_1V_1 = M_2V_2$

$150 \times  0.0008 = M_2 \times  200$

${M_2} = \frac{{150 \times 0.0008}}{{200}} = 0.0006$

$[SO_4^{-2}] = 0.0006$

આયોનીક નીપજ $=$ $ [Ca^{+2}] \times  [SO_4^{-2}] = (0.01) \times  (0.0006) = 6 \times  10^{-6}$

આથી $K_{sp} >$ આયોનિક નીપજ

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.