રોકેટ નીચેની પૈકી કોના સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે?
ઊર્જા
કોણીય વેગમાન
વેગમાન
દળ
$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળુ પાણીનું એક તીવ્ર ઝરણુ દિવાલને દોરેલ લંબ સાથે $ \theta$ કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક રીતે પાછુ ફરે છે. જો પાણીની ઘનતા $\rho$ હોય અને વેગ $v$ હોય તો દિવાલ પર લાગતુ બળ કેટલુ હશે?
રોકેટ નું એન્જિન રોકેટ ને પૃથ્વીની સપાટી પરથી ઊંચકે છે કારણ કે અત્યંત વેગવાળો ગરમ વાયુ તેને .....
$4 \mathrm{~g}$ અને $25 \mathrm{~g}$ દળના બે પદાર્થ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર______છે
યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.
એક બંદૂકધારીનું, બંદૂક સાથેનું દળ $100\,kg$ છે, જે સરળ સપાટી પર ઉભેલો છે અને $10 \,shot$ સમક્ષિતિજ રીતે છોડે છે. દરેક ગોળીનું દળ $10\,g$ છે. અને બંદૂકનો વેગ $800\,m / s$ છે. $10\,shot$ છોડયા.પછી બંદૂકધારી $..........\,ms^{-1}$ વેગ મેળવશે.