- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
normal
$20 \,m/sec$ ના વેગથી જતી ટ્રેનમાં $50 \,kg/min$ ના દરથી રેતી પાડવામાં આવે છે.તેનો વેગ અચળ રાખવા માટે ........ $N$ બળ લગાવવું પડે.
A
$16.66$
B
$1000$
C
$166.6$
D
$1200$
Solution
Force $F = v\frac{{dm}}{{dt}}$ $ = 20 \times \frac{{50}}{{60}} = 16.66\,N$
Standard 11
Physics