$m$ દળનો એક કણ $r$ જેટલી અચળ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે. કણનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ એ સમય $t $ સાથે $ac = k^2rt^2$ સૂત્રની મદદથી બદલાય છે. જ્યાં $k$ અચળાંક છે. તેના પર લાગતા બળ વડે કણને મળતો પાવર કેટલો હશે ?
$2 \pi mk^2r^2t$
$mk^2r^2t$
$(mk^2r^2t^5)/3$
શૂન્ય
એક શિરોલંબ સ્પ્રિંગના સ્થર સ્થિતિ ઉપરના ભાગમાં આવેલા સમતલ (પ્લેટફોર્મ) પર $h$ ઉંચાઈએથી $m$ દળનો એક બોલ પડે છે. સમતલના સ્થાનમાં $x$ અંતર સુધી સ્થાનાંતર થાય છે. તો સ્પ્રિંગ અચળાંક કયો હશે ?
જો એક સ્પ્રિંગને $x$ વજન વડે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? (સ્પ્રિંગમાં $T$ એ તણાવ અને $K$ બળ અચળાંક છે.)
એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t$ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $6$ સેકન્ડમાં થતું કાર્ય શોધો.
એક બંદૂક $50 gm$ ની ગોળીને $30 m$ $sec^{-1}$ ના વેગથી છોડે છે. આ કારણે બંદૂક $1m $ $sec^{-1}$ ના વેગથી પાછળ જાય છે. તો બંદૂકનું દળ કેટલા .....$ kg$ હશે?
એક માણસ $12 m$ ની ઉંચાઈએ $12 m/sec$ ની ઝડપ સાથે ટ ફેંકે છે જો તે ટને એવી રીતે ફેંકે કે જેથી તે આ ઉંચાઈએ પહોંચી હશે તે સમય કેટલા .............. $\%$ પ્રતિશત ઊર્જાની બચત થઈ હશે?