એક લાકડાની તકતી પરથી એક ગોળીને પસાર થવાથી તેનો વેગ પ્રારંભિક વેગ કરતાં $1/20$ જેટલો ઘટે છે. ગોળીને સંપૂર્ણ રોકવા માટે ઓછામાં ઓછી કેટલી સંખ્યાની તકતીઓ જરૂરી છે?
$11$
$5$
$14$
$7$
એક લાંબી સ્પ્રિંગને જ્યારે $ 2\; cm$ ખેંચવામા આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $U$ થાય છે. જો સ્પ્રિંગને $8 \;cm$ જેટલી ખેંચવામાં આવે, તો તેમાં કેટલી સ્થિતિઊર્જા સંગ્રહ પામે?
બળ સ્થાનાંતર આલેખ માટે $x = 1 cm$ થી $x = 5 cm$ સુધી પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારમાં બળ દ્વારા થતાં કાર્યોનો બાજુમાં આલેખ આપ્યો છે. કાર્ય = ...$erg$
$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$ લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?
$1250 kg $ ની કાર $ 30ms^{-1.}$ ના વેગથી ગતિ કરે છે $. 750 N$ નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$ પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$
વેગમાનમાં $0.01\%,$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા.....$\%$ નો વધારો થાય?