જો એક ગોળાને ટોપમાંથી છોડતા હવામાં વિસ્ફોટ કરવામાં આવે તો.....
વેગમાન ઘટે
વેગમાન વધે
ગતિ ઊર્જા વધે
$K.E. $ ઘટે
એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?
$4 \,kg$ અને $1\, kg$ ના બે દળો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તો તેમના વેગમાનની કિંમતોનો ગુણોત્તર કેટલો થશે?
જો ગોળી લાકડાના બ્લોકમાં $3 \,cm$ ઘૂસવા પર તેનો અડધો વેગ ગુમાવે છે, તો ગોળી સ્થિર થાય ત્યા સુધીમાં કેટલું અંતર ($cm$ માં) કાપશે?
$4m$ દાળનો બોમ્બ $x-y$ સમતલમાં સ્થિર પડેલો છે. તે એકાએક ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. બે દરેક $m$ દળના ટૂકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ગતિઊર્જાનું મૂલ્ય ($mv^2$ માં) કેટલું હશે?
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?