સમક્ષિતિજ રસ્તા પર કાર $100\, m/s$ ની ઝડપે ગતિ કરે છે જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક તો કાર માટેનું સ્ટોપિંગ ડીસ્ટન્સ ........ $m$ થાય.

  • [AIEEE 2005]
  • A

    $100$

  • B

    $400$

  • C

    $800$

  • D

    $1000 $

Similar Questions

$M$ દળના સ્થિર કણ પર $t$ સમય સુધી બળ $F$ લાગે છે.તો $t$ સમય પછી કણની ગતિઊર્જા કેટલી થાય?

પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ? 

$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?

એક માણસ પોતાની ઝડપમાં $4 m/s$  નો વધારો કરતાં તેની ગતિઊર્જા બમણી થાય છે, તો તેની મૂળ ઝડપ કેટલી હશે?

$1\,kg$ અને $16\,kg$ ના બે દળો સમાન ગતિઉર્જાથી ગતિ કરે છે. રેખીય વેગમાનની કિંમતો નો ગુણોતર શું થાય?