$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે તેની પાસે ગતિ ઊર્જા $\frac{1}{2}\, mv^{2}$ જેટલી છે. વિધાન માટે
પ્રકાશની સરખામણીએ પદાર્થ વેગ સાથે ગતિ કરે છે
અવગણ્ય એવી પ્રકાશની ઝડપની સરખામણીએ પદાર્થ ગતિ કરે છે
પ્રકાશ કરતા વધારે વેગ સાથે પદાર્થ ગતિ કરે છે
ઉપરોક્ત વિધાનો પૈકી એક પણ સત્ય (સાચું) નથી
એક કણને $h$ ઉંચાઇએથી મુક્ત કરવામાં આવે છે. કણને અચળ સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. $g $ દરેક સ્થળે અચળ રહે છે તેમ ધારી સમય $ t$ ની સાપેક્ષ પદાર્થની ગતિઉર્જા $E$ એ સાચી રીતે શેમાં દર્શાવી છે.
પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?
$10kg $ ના સ્થિર પદાર્થ પર $ 4 N $ અને $3N $ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec $ પછી ગતિઊર્જા.....$J$
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
એક $200\;g$ દળની ગોળી એક $4\; kg $ દળવાળી બંદૂકમાંથી છોડવામાં આવે છે, જેના વિસ્ફોટથી ઉદ્ભવતી ઊર્જા $1.05\; kJ $ છે. ગોળીનો પ્રારંભિક વેગ ($m/s$ માં) કેટલો હશે?