એક પદાર્થને $4 m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો કેટલા ......$m$ ઉંચાઈએ તેની ગતિઊર્જા અડધી થશે?
$4 $
$2 $
$1 $
$0.4 $
વેગમાન $P$ અને દળ $m$ ધરાવતી કાર રફ રોડ પર ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $m$ હોય,તો સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલું થશે?
કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.
અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?
એક ઓલમ્પિક રમતમાં એથ્લીટ્સ $100$ $m$ અંતર $10$ $s$ માં કાપે છે, તો તેની અંદાજિત ગતિઊર્જાનો ગાળો કેટલો હશે?
$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે