$16 N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $1 kg$ નો પદાર્થ લટકાવેલ છે.તેને $5 cm$ ખેંચીને મુકતાં તંત્રની ગતિઊર્જા શોધો ?

  • A

    $ 2 \times {10^{ - 2}}\,J $

  • B

    $ 4 \times {10^{ - 2}}\,J $

  • C

    $ 8 \times {10^{ - 2}}\,J $

  • D

    $ 16 \times {10^{ - 2}}\,J $

Similar Questions

કૉસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઈલેક્ટ્રૉન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રૉનની ગતિ ઊર્જા $10\; keV$ અને પ્રોટોનની $100\; keV$ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રૉન કે પ્રોટોન ? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ( ઇલેક્ટ્રૉનનું દળ $=9.11 \times 10^{31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\;$$ kg , 1 \;eV =1.60 \times 10^{-19} \;J )$

કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.

એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?

જો પદાર્થની ગતિઊર્જામાં વધારો થાય તો ?

$200\, kg$ અને  $300 \,kg$ ના ડબ્બા ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેચવામાં આવે છે બંને માટે ઘર્ષણાક સરખો છે જો $200 \,kg$ નો પદાર્થ $36 \,m$ અંતર કાપી ને ઊભો રહી જાય તો $300 \,kg$ ના પદાર્થ  ........ $m$ અંતર કાપ્શે.