બે સમાન ગોળાઓ $A$ અને $B $ સમાન વેગ સાથે તેવા જ $C $ અને $D$ ગોળાઓ સાથે અથડાય છે. તો સંઘાત પછી

37-71

  • A

    $D $ વધુ ઝડપથી ગતિ કરતો હશે

  • B

    $C$  અને $D$ સમાન વેગ થી ગતિ કરતા હશે

  • C

    $C$ ઊભો રહેલો હશે અને $D v$ વેગથી ગતિ કરતો હશે

  • D

    બધા ગોળાઓ $A, B, C$ અને $D v/2$ વેગથી ગતિ કરતા હશે

Similar Questions

જો એક પદાર્થ સ્થિર સ્થિતિએ રહેલા તેટલાજ દળના પદાર્થ સાથે અસ્થિતિ સ્થાપક રીતે અથડાય છે સંઘાત પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?

ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો. 

ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ $A, B$ અને $C$ ને એક સીધી રેખામાં રાખેલ છે. ${A}, {B}$ અને ${C}$ ના દળો અનુક્રમે ${m}, 2{m}$ અને $2{m}$ છે. $A$ એ ${B}$ ની તરફ $9\;{m} / {s}$ થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ $B$ એ $C$ સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો $C$ ની અંતિમ ગતિ $....\,{m} / {s}$ હશે.

  • [JEE MAIN 2021]

$10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.

$32 m $ ઊંચાઇ પરથી દડાને મુકત કરવામાં આવે છે,જો રેસ્ટીટયુશન ગુણાંક $0.5 $ હોય,તો બીજી અથડામણ પછી દડો કેટલા .............. $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે?