$10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.

  • A

    $12 m/s, 6 m/s$

  • B

    $12 m/s, 24 m/s$

  • C

    $6 m/s, 12 m/s$

  • D

    $24 m/s, 12 m/s$

Similar Questions

$200\,g$ નો એક બોલ $20\,m$ ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.$10\,g$ ની અને $u\,m/s$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી  સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી $30\,m$ અંતરે અને બુલેટ $120\,m$ અંતરે પડે છે. બુલેટનો વેગ $..............m/s$ હશે.($\left.g =10 m / s ^2\right.$ છે.)

  • [JEE MAIN 2023]

સમાન તાપમાને બે બોલ અથડાય છે. તો તેમની કઈ રાશિ સંરક્ષી હશે ?

એક ન્યૂટ્રોન કોઈ સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન સંઘાત રચે છે. તો આ સંઘાતમાં ન્યૂટ્રોનમાં થતો આંશિક ઉર્જા ક્ષય કેટલો હશે?

  • [AIIMS 2003]

$E_k$ ગતિઊર્જા ધરાવતો પૂર્ણ રીતે સખત બિલીયર્ડનો બોલ તેના જેવાં જ બીજા સ્થિર બોલ સાથે સંઘાત (અથડાય) પામે છે. સંઘાત પછી પ્રથમ બોલની ગતિઉર્જા $E'_k$ બને છે. તો, ત્યારે.....

$m $ દળનો ગોળા $u$  વેગથી ગતિ કરીને $m$  દળના સ્થિર ગોળા સાથે સંઘાત અનુભવે છે.જો રેસ્ટિયુશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો પ્રથમ ગોળાની અંતિમ અને શરૂઆતના વેગનો ગુણોતર