હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?
હલકા પદાર્થ કરતા વધુ
ભારે પદાર્થ કરતા વધુ
બંને સમાન
પ્રત્યુત્તર આપવા માટે વધારાની માહિતીની જરૂરીયાત છે.
$10 \,kg$ દળનો એક પદાર્ચ $3 \,ms ^{-1}$ ઝડપથી ગતિ કરતો કરતો સ્થિર અવસ્થામાં રહેલાં $5 \,kg$ દળના બીજા પદાર્થ સાથે અથડામણા અનુભવે છે. પરિણામ સ્વરૂપે બંને એકબીજા સાથે ચોંટી જાય છે. સંયુક્ત દળની ગતિઊર્જા ............ $J$ હશે.
$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?
$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?
$Q$ બોમ્બ ફૂટતાં $200\, kg$ દળની ટ્રોલી $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?
$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$ જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?