$300 g $ દળના પદાર્થનો વેગ $(3\hat i + 4\hat j)m/sec$ હોય,તો ગતિઊર્જા.....$J$
$1.35 $
$2.4 $
$3.75$
$7.35 $
$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે તેની પાસે ગતિ ઊર્જા $\frac{1}{2}\, mv^{2}$ જેટલી છે. વિધાન માટે
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
વેગ $ 'v' $ અને ગતિઊર્જા $'E'$ ધરાવતો ન્યુટ્રોન સ્થિર સ્થિતિમાં રહેલા પરમાણુદળાંક $ 'A'$ ધરાવતા ન્યુકિલયસ સાથે અથડાય છે.તો ન્યુકિલયસની ગતિઊર્જા
નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.
1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.
2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?