English
Hindi
5.Work, Energy, Power and Collision
easy

$m $ દળનો એક પથ્થર $20 cm$ ત્રિજ્યાવાળા શિરોલંબ વર્તૂળમાં ભ્રમણ કરે છે. ન્યુનત્તમ અને મહત્તમ સ્થાન વચ્ચેનો ગતિઊર્જાનો તફાવત કેટલો હશે ?

A

$4 mg $ જૂલ

B

$0.4 mg$ જૂલ

C

$40 mg $ જૂલ

D

જરૂરી માહિતી આપેલી નથી

Solution

ગતિઉર્જાનો તફાવત =સ્થિતિઉર્જાનો તફાવત $= mg (2R) = mg(2 × 0.2) = 0.4 mg$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.