- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
$1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $1\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $6\, N$ કયાં સ્થાને થાય? ($g = 10 m/sec^2$)
A
વર્તુળના ઉપરના બિંદુએ
B
વર્તુળના નીચેના બિંદુએ
C
વર્તુળના મધ્ય બિંદુએ
D
એકપણ નહિ
(AIIMS-1982)
Solution
(a) $mg = 1 \times 10 = 10N,$ $\frac{{m{v^2}}}{r} = \frac{{1 \times {{(4)}^2}}}{1} = 16$
Tension at the top of circle = $\frac{{m{v^2}}}{r} – mg = 6N$
Tension at the bottom of circle = $\frac{{m{v^2}}}{r} + mg = 26N$
Standard 11
Physics
Similar Questions
એક દોરીને છેડે બાંધેલો $m$ દળનો પથ્થર $R$ ત્રિજ્યાના ઊર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓએ, અધોદિશામાં લાગતા ચોખ્ખા (પરિણામી) બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
નિમ્નતમ બિંદુએ | ઉચ્ચતમ બિંદુએ |
$(a)$ ${mg – {T_1}}$ | ${mg + {T_2}}$ |
$(b)$ ${{m_g} + {T_1}}$ | ${{m_g} – {T_2}}$ |
$(c)$ ${mg + {T_1} – \frac{{mv_1^2}}{R}}$ | ${mg – {T_2} + \frac{{mv_1^2}}{R}}$ |
$(d)$ ${mg – {T_1} – \frac{{mv_1^2}}{P}}$ | ${mg + {T_2} + \frac{{mv_1^2}}{p}}$ |
medium