$10\, kg$ દળ ધરાવતો દડો $10 \sqrt{3}\, ms ^{-1}$ ના વેગથી $X-$ અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા $20\, kg$ દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો $10\, m / s$ ના વેગથી $Y-$ અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો $X-$અક્ષ સાથે $\theta$ ના ખૂણે $20\, m / s$ ના વેગથી ગતિ કરે છે. તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

981-570

  • [JEE MAIN 2021]
  • A

    $60$

  • B

    $30$

  • C

    $45$

  • D

    $90$

Similar Questions

$400\ kg$ની કાર  $72 \ kmph$  ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\  kmph$  છે,તેની સાથે અથડાય છે,અને કાર  $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$

$1\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $3\,kg$ દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે $2\,m / s$ ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ $.........ms ^{-1}$ હશે.

  • [JEE MAIN 2023]

$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

$u\hat i$ શરૂઆતનો વેગ ધરાવતો એક $m$ દળનો પદાર્થ એક $3m$ દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી $v\hat j$ જેટલા વેગથી ગતિ કરે તો વેગ $v$ કેટલો હશે?

  • [JEE MAIN 2020]

$m=0.1\; kg$ દળ ધરાવતા પદાર્થ $A$ નો શરૂઆતનો વેગ $3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}$ છે તે બીજા સમાન દળના અને $5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}$ વેગ ધરાવતા પદાર્થ $\mathrm{B}$ સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ $A$ $\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})$ ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ $B$ની ઉર્જા $\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}$ મુજબ આપવામાં આવતી હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]