$V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$ વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે
$-V $ અને $2V$
$2V$ અને $ -V$
$V$ અને $ -2V$
$-2V$ અને $V$
પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અંક માપનાર સાધનનું નામ લખો અને ઘર્ષણબળ અસંરક્ષી બળ શા માટે છે ?
$2\; m/s$ ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?
એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?
$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલો $2m$ દળના બીજા પદાર્થ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પહેલા અને સંઘાત પછી સંઘાતી પદાર્થની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું હશે ?
એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલાં બીજા સ્થિર પદાર્થ સાથે સ્થિતિ સ્થાપક રીતે ત્રાંસી દિશામાં અથડાય છે. સંઘાત પછી તેઓ એકબીજાને .............. $^o$ ખૂણે ગતિ કરે.