બે સમાન કણો એકબીજા સાથે અનુક્રમે $2v $ અને $v$ વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
$v$
$v/3$
$v/2$
$zero$
$V_{COM}=\frac{(2 V) M+(-V) M}{M+M}$
$=\frac{V}{2}\,m / sec$
ખરબચડા માર્ગ (પથ)ના બિંદુ $A$ આગળ $1 kg $ દળનો એક ટુકડો મૂકેલો છે. તેને હળવેથી જમણી બાજુએ ધક્કો લગાડવામાં આવે છે. તે ઢાળ પર સરકીને $B$ બિંદુએ પહોંચે છે. $A$ બિંદુથી $B$ બિંદુ મુસાફરી દરમિયાન ટુકડા પર લાગતા ઘર્ષણ બળ વડે થતું કાર્ય ………….. $\mathrm{J}$ શોધો.
બે પરમાણુઓ માટે સ્થિતિ ઊર્જા $U(r) = a/r^{12} – b/r^{6 } $ વિધેયથી દર્શાવી છે. તેમની વચ્ચેનું સમતુલ્ય અંતર શોધો.
$700 kcal $ લખાણ લખેલું આઇસક્રીમ ખાવાથી કેટલા……$kWh$ ઊર્જા મળે?
એક લાંબી સ્પ્રિંગને જ્યારે $ 2\; cm$ ખેંચવામા આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $U$ થાય છે. જો સ્પ્રિંગને $8 \;cm$ જેટલી ખેંચવામાં આવે, તો તેમાં કેટલી સ્થિતિઊર્જા સંગ્રહ પામે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.