બે પરમાણુઓ માટે સ્થિતિ ઊર્જા $U(r) = a/r^{12} - b/r^{6 } $ વિધેયથી દર્શાવી છે. તેમની વચ્ચેનું સમતુલ્ય અંતર શોધો.

  • A

    $(a/b)^{1/6}$

  • B

    $(2a/b)^{1/6}$

  • C

    $(b/a)^{1/6}$

  • D

    $(b/2a)^{1/6}$

Similar Questions

$4\, m$ દળ ધરાવતો $A$ પદાર્થ $u$ વેગથી $2m$ દળ ધરાવતા સ્થિર રહેલો $B$ પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.તો અથડામણમાં પદાર્થ $A$ તેની ઉર્જાનો કેટલામો ભાગ ગુમાવશે?

$m$ દળનો પદાર્થ $ v$  વેગથી $2m$  દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે.$m$  દળે ગુમાવેલી ગતિઊર્જા

જ્યારે $U^{238}$ ન્યૂક્લિયસ વાસ્તવિક રીતે સ્થિર સ્થિતિમાં છે ક્ષય દરમિયાન ઉત્સર્જીત થતા કણો $'u' $ ઝડપ ધરાવે તો અવશિષ્ટ ન્યૂક્લિયસનો વેગ કેટલો હશે ?

એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.

$M$ દળની અને $L$ લંબાઈને એક સાંકળને ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે જેનો $L/4$  ભાગ ટેબલની ધારથી ઉપર લટકતો રહે. લટકાવેલા ભાગને ટેબલ પર મૂકતા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ?